સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર  


1. Ahmedabad : મોટેરામાં AMCના બુલડોઝર એક્શન સામે આક્રોશ, વિરોધ કરી રહેલા સ્થાનિકોની પોલીસે કરી અટકાયત  


2. Punjab Accident : ફિરોઝપુરમાં ભયાનક અકસ્માત, મહિન્દ્રા પિકઅપ અને ટ્રેલર વચ્ચેની ટક્કરમાં 9 લોકોના મોત  


3. Mahisagar: લુણાવાડા પાસે સ્કોર્પિયો કારે 3 બાળકોને અડફેટે લીધા, અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 4 વર્ષીય બાળકનું મોત  


4. Gold Price Today : સસ્તું થયું સોનું! કિંમતમાં મોટો ઘટાડો, ચાંદીની ચમક પણ પડી ફીકી!  


5. Ahmedabad : MSN કંપનીમાં આગ હોનારતનો મામલો, મુખ્ય મેનેજર સહિત 2 સામે ગુનો દાખલ  


6. Narmada : ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ ખોલી પોલ, કહ્યું- 'કેમિકલવાળો દારૂ પીવા કરતાં ઘરે મહુડાનો બનાવીને પીવો!  


7. UNમાં ભારતે પાકિસ્તાનને તેની સાચી સ્થિતિ યાદ કરાવી, કાશ્મીર મુદ્દે ‘ખોટી વાર્તા’ બંધ કરવા ચેતવણી 


8. IND vs AFG 1st Test : ભારતને મળ્યો 319મો ટેસ્ટ પ્લેયર, અફઘાનિસ્તાન સામે પ્લેઇંગ 11માં મળી તક!  


9, Team India : ટીમ ઈન્ડિયા માટે નિર્ણાયક દિવસ,ટેસ્ટથી લઈને નવા T20 કેપ્ટન સુધી મોટા ફેરફારોની તૈયારી  


10. Big Bની ક્રિપ્ટિક પોસ્ટથી સોશિયલ મીડિયા પર ખળભળાટ! અમિતાભ બચ્ચને કેમ લખ્યું- Completely Twisted?

  • Follow us on: