સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   


1. Israel: બેન્જામિન નેતન્યાહુના ખરાબ દિવસો શરૂ? અમેરિકાએ 48 કલાકમાં ઇઝરાયેલને આપ્યા 4 મોટા ઝટકા  


2. G7 Summit: સ્ટેજ પર હાથ પકડ્યો અને ટેબલ પર ગહન ચર્ચા, કેમેરામાં કેદ થઈ PM મોદી અને ટ્રમ્પની વાતચીતની ક્ષણો! 


3. Jamnagar કોર્પોરેશન બિલ્ડિંગને બોમ્બથી ઉડાવવાનો આવ્યો ઈમેલ  


4. Women T20 WC 2026 : લીડ્સમાં ભારત-નેધરલેન્ડ્સ વચ્ચે આજે ટક્કર, કોણ મારશે બાજી?  


5. Comedian પ્રણિત મોરે અને હિંમાશું જાંગડા વિરૂદ્ધ ગુરુગ્રામમાં FIR, શું છે 370 બિરયાની વિવાદ 


6. ED Action BJP MLC: EDના સકંજામાં ભાજપના નેતા..UPથી લઇને ઉત્તરાખંડ સુધી દરોડા 


7. Maharashtra Politics: શિવસેના UBTમાં ભંગાણ ! ઉદ્ધવ જૂથના 7 સાંસદોએ કેમ બન્યા બળવાખોર ?  


8. Ahmedabad : થલતેજ અને બોડકદેવની 6 જાણીતી હોટલોમાં ફાયર વિભાગનો સપાટો, બેદરકારી બદલ કરી દીધી સીલ 


9. Sanchita Ugale : 'લોકો મારાથી ડરે છે, મારા બધા પૈસા ખર્ચાઈ ગયા', 6 મહિનાથી ડિપ્રેશનમાં હતી સંચિતા ઉગાલે! 


10. Jodiya-Jamnagar : સગાઈ તૂટ્યા બાદ પિતાએ આપ્યો ઠપકો, 22 વર્ષના સાહિલે સબ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈ લીધો

  • Follow us on: