સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર


01 - Junagadh News : સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત જૂનાગઢમાં ગ્રેડિંગ સિસ્ટમથી 409 પોલીસકર્મીઓની સાગમેટ બદલી, અમુક PIની રાજકીય ભલામણ કામ ના લાગી 


02 - Junagadh News : ગીરની પ્રખ્યાત કેસર કેરીની સિઝન આ વર્ષે મોડી થવાની સંભાવના, સતત બદલાતા હવામાનને કારણે ખેડૂતો પણ ચિંતામાં 


03 - Morbi News : મોરબીમાં લિવઈન રહેતા પ્રેમીએ પ્રેમીકાની કરી હત્યા, પ્રેમીને પોલીસ લોકઅપમાં હાર્ટ એટેક આવતા તેનું પણ મોત થયું 


04 - પોલીસ પંચાત : એરપોર્ટ પાલીસ નજીકના પોલીસ મથકના વહિવટદારના 'દો હાથે પાંચ વહિવટ' નો કારભાર, રિવરફ્રન્ટ પર લવરિયાઓ માટે છે કે પરિવાર માટે ? 


05 - Gujarat Police Recruitment 2025 : ગુજરાત પોલીસમાં મોટી ભરતી કરાશે, PSIની 858 અને LRDની 12733 જગ્યા પર ભરતી થશે 


06 - Syed Mushtaq Ali Trophy : 11 છગ્ગા, 7 ચોગ્ગા... 32 બોલમાં તોફાની સદી ફટકારી અભિષેક શર્માએ મચાવી તબાહી 


07 - Russia ના હાથે લાગ્યો ચાંદીનો ખજાનો, 770 ટન ચાંદીનો ભંડાર મળી આવ્યો 


08 - Mann Ki Baat: PM મોદીની મનકી બાતનો 128મો અપિસોડ, સંવિધાન દિવસે વિશેષ કાર્યક્રમ યોજાયો 


09 - India Export Growth : ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ભારતને રોકવામાં નિષ્ફળ, એક્સપોર્ટમાં તીવ્ર વધારો! 


10 - US Shooting: કેલિફોર્નિયામાં બાળકની બર્થડે પાર્ટીમાં ફાયરિંગ, 4ના મોત, 10 લોકો ઘાયલ