સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.SMAT 2026 : 15 બોલમાં ફિફ્ટી, 21 બોલમાં 60 રન! સૂર્યાની વાપસીથી બોલરોમાં ફફડાટ

2.Vadodara: નવા વર્ષના પ્રારંભે જ ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાયું! બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં ₹4 સુધીનો વધારો કર્યો

3.Punjab: અમૃતપાલ આવશે જેલની બહાર, દાદીનું નિધન થતા એક દિવસના વચગાળાના મળ્યા પેરોલ

4.Bollywood Singer : ધ્વનિ ભાનુશાલીની થઈ સગાઈ! બોયફ્રેન્ડ યશે રોમેન્ટિક અંદાજમાં કર્યું પ્રપોઝ, ફ્લોન્ટ કરી ડાયમંડ રિંગ

5.Surat: રિવરવ્યૂ હાઈટ્સ આગકાંડમાં બિલ્ડર અને ફાયર વિભાગની ઘોર બેદરકારી; ફાયર પાઈપલાઈનના બદલે ગાર્ડનની બ્લુ લાઈન નાખી

6.Ahmedabad: શહેરના આ મોટા વિસ્તારોમાં નળ રહેશે કોરા, રવિવાર 16 નવેમ્બરે બપોર પછી પાણી પુરવઠો બંધ

7.Mahadev Betting App Case: મહાદેવ એપ કેસ મામલે CBIની મોટી કાર્યવાહી, 6 રાજ્યોમાં 33 સ્થળોએ દરોડા

8.UP: યમુના એક્સપ્રેસ વે પર ચાલતી બસમાં આગ ભભૂકી.. 40 મુસાફરો હતા બસમાં.. પછી તો..

9.Ahmedabad: દિવાળી વેકેશન બાદ ગુજરાતના બજારોમાં ફરી રોનક! લાભ પાંચમના શુભ મુહૂર્તે વેપાર-ધંધાના શ્રીગણેશ

10.Delhi NCR Air Pollution: દિલ્હી-NCRમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ! નોઇડાના સેક્ટર-62માં સૌથી વધુ પ્રદૂષણ, Video