સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 1. Ahmedabad : કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, દરિયાપુર પોલીસે રીઢા ગુનેગારો અને ડ્રગ્સ માફિયાઓને લેવડાવ્યા શપથ, Video 2. PM Modi: "કીવી વ્યક્તિએ આપેલું એ મફલર આજે પણ મારી પાસે છે" ન્યૂઝીલેન્ડમાં પોતાના લોકો વચ્ચે ભાવુક થયા PM મોદી 3. છૂટાછેડા બાદ શું જય ભાનુશાલીને છે કોઈ Girl Friend? જગજાહેર કર્યો મોટો ખુલાસો 4. Afghanistan: ભારત અને અમારું DNA એક જ છે,અફઘાન મંત્રીના આ નિવેદનથી પાકિસ્તાની ચિંતા વધશે 5. Gold Silver Price Today: ચાંદીમાં 13 હજાર જ્યારે સોનામાં 2,976નો ઘટાડો, જાણો આ અઠવાડિયે સોના ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો 6. Bhavnagar : યુનિવર્સિટી કેમ્પસમાં પાર્કિંગ બાબતે ABVP કોલેજ પ્રમુખ સહિત બે પર છરી-ધોકાથી જીવલેણ હુમલો, પોલીસ એક્શનમાં 7. Amreli : સિંહ પજવણી મામલામાં ઘટસ્ફોટ, સિંહ મેટિંગ દરમિયાન વિડીયો કોલથી 'લાયન શો' કરનારા 2 શખ્સોની ધરપકડ 8. Vadodara: હૃદયરોગથી પીડાતા ધોરણ 5 ના વિદ્યાર્થીને મેદાનના 6 રાઉન્ડ દોડાવ્યા, શું શાળાએ ભૂલ સ્વીકારી શિક્ષકનો બચાવ કર્યો ? 9. Khedbrahma: અંબાજી હાઇવે પર હાઈવોલ્ટેજ ડ્રામા, 200 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગઈ યુવતી, રહસ્ય અકબંધ, Video 10. Muzammil Ibrahim on Deepika Padukone: દીપિકાને છોડવાનો કોઈ પસ્તાવો નથી... એક્સ બોયફ્રેન્ડનો ચોંકાવનારો દાવો