સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   


1. Narmada: વહેલી સવારથી અતિભારે વરસાદથી તારાજી, કરજણ ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડાશે  


2. Navsari Rain: પૂર્ણા અને કાવેરી નદીના પૂરથી શહેર ઘેરાયું, ચીખલીમાં 15થી વધું લોકોનું સાહસિક રેસ્ક્યૂ 


3. Live Ahmedabad Rain: અમદાવાદની હાલત ખરાબ, અનેક વિસ્તારો જળબંબાકાર, ઘેરથી નીકળતા ટાળજો, Video 


4. Ahmedabad: અમદાવાદમાં તોફાની વરસાદની એન્ટ્રી; એસ.જી. હાઇવે અને વસ્ત્રાપુર સર્કલ જળમગ્ન, પૂર્વ-પશ્ચિમ પંથકમાં ઠેર-ઠેર પાણી ભરાયા 


5. NEET Paper Leak વિદ્યાર્થીઓના આંદોલનને સલમાન ખાને આપ્યું સમર્થન, આ મુદ્દાનુ રાજકારણ ન થવું જોઈએ, અભિનેતાએ કરી અપીલ 


6. Monsoon 2026 : દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું, વહેલી સવારે 2 કલાકમાં 108 તાલુકામાં વરસાદ, ઉમરગામમાં 42 ઇંચ અને ઉમરપાડામાં 34 ઇંચથી હાહાકાર, Video  


7. Surat: ચોમાસામાં બીજી વખત સુરતમાં ખાડી પૂરની કટોકટી, પર્વત પાટિયાની માધવબાગ સોસાયટીના 400થી વધુ ઘરો ગરકાવ 


8. PM Modi On Neet Paper Leak: પેપરલીકની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે સુનાવણી, PM Modiએ કર્યુ ટ્વિટ 


9. Petrol Diesel Price: ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $100 ની નજીક.. જાણો દેશમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ  


10. CJP Protest : જંતર મંતર પર પ્રદર્શકારીઓના આંદોલનમાં પંજાબી બાગના એસીપી જય પ્રકાશ થયા ઘાયલ