સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   


1. Manjalpur Bypoll Result: વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપનો ભવ્ય વિજય: સતીષ પટેલ 30,499 મતોની લીડથી વિજેતા  


2. Monsoon 2026 : ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: 7 દિવસ સામાન્ય છૂટોછવાયો વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી  


3. Pakistan Army firing on PoK Protesters: જનરલ મુનીરની સેનાએ પ્રદર્શનકારીઓ પર કરી અંધાધૂંધ ફાયરિંગ, 20 લોકોના મોતથી હાહાકાર  


4. Film Controversy : રામાયણ રિલીઝ પહેલા બતાવો, નહીં તો વિરોધ કરીશું, રામલીલા મહાસંઘની મેકર્સને ચેતવણી!  


5. Navsari : સિંગાડ ગામે મનરેગા કૌભાંડમાં મોટી કાર્યવાહી: સરપંચ ઉમા પટેલ બરતરફ, 8.32 લાખ રિકવરીનો આદેશ  


6. Russia Ukraine War Update: યુક્રેનનો રશિયા પર મોટો પ્રહાર, 3 અઠવાડિયામાં 200 તેલ ટેંકરો તબાહ, શેડો ફ્લીટ પર કાર્યવાહી  


7. Suratની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત: મોટા વરાછાની કીવા હોસ્પિટલના તબીબ સામે પરિવારના આક્ષેપ  


8. LSG Captain : ઋષભ પંત બાદ LSGનો કેપ્ટન કોણ બનશે? એડન માર્કરામે તોડ્યું મૌન  


9. Ravindra Jadejaની નજર સેહવાગના રેકોર્ડ પર, લંકા સામે 2 વિકેટ લેતા જ હાંસલ કરશે આ ખાસ સિદ્ધિ  


10. Abhijeet Deepkeએ RTI પર શેર કર્યો Video, કહ્યું- હું સ્કોલરશિપ લેટર બતાવવા તૈયાર, પણ...