સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1. Suratમાં ડિજિટલ લત બની જીવલેણ: હોમવર્ક કરવાનું કહેતાં ધોરણ-7ના બાળકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
2. Karnataka મંત્રીમંડળના વિસ્તરણ બાદ Congressમાં અસંતોષ, ધારાસભ્યો અને નેતાઓમાં નારાજગી
8 Rajkot : લોથડા ગામમાં વરસાદી પાણીના ખાડામાં છબછબીયા કરવા ગયેલા બે બાળકોના ડૂબી જવાથી મોત
10. Gujarat રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાં ઝાપટાંની શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
