સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1. Surat Heavy Rain: સુરતીઓના હાલ થયા બેહાલ, ભારે વરસાદથી સુરતમાં જળબંબાકારની સ્થિતિ
3. Ahmedabad: જળબંબાકારની સ્થિતિ વચ્ચે 24 જુલાઈએ શહેરની તમામ શાળાઓ અને કૉલેજો બંધ રહેશે
4. Valsad: ઓરંગાના પૂરમાં છીપવાડાના 300 ઘરો ડૂબ્યા, 8 મહિનાના ગર્ભવતી મહિલાનું બોટથી રેસ્ક્યૂ
5. CJP Protest: દિલ્હીના જંતર મંતર પર ફરી પરિસ્થિતિ બની તંગ, વિદ્યાર્થીઓ અને નિહંગો વચ્ચે અથડામણ
6. Ahmedabad Rain: વેજલપુરમાં શાળાના બાળકોનું રેસ્ક્યૂ, બોપલ અને શેલામાં ઘરોમાં પાણી ઘૂસી ગયા
8. Heavy Rain In Ahmedabad: અમદાવાદના રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, અત્યાર સુધીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો!
9. Ahmedabad: આકાશી આફતે ગુજરાતને ડૂબાડ્યું, પાટા પર પાણી ભરાતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેની 7 ટ્રેનો રદ
10, NEET Paper Leak 2026: પેપરલીકના દોષિતો પર કડક કાર્યવાહી થશે, અમિત શાહે કર્યુ ટ્વિટ
