સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. Bharuchના અંકલેશ્વરમાં ANTFનો ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર, પ્રિસ્ક્રિપ્શન વિના ઈન્જેક્શન વેચતા ભંગારનો વેપારી પકડાયો
  2. CWG 2026: બોક્સર પ્રીતિએ મેડલ કર્યો પાક્કો, મહિલાઓના 54 કિગ્રા ફાઈનલમાં પહોંચી
  3. Indian Railways History: સુરતથી અમદાવાદ દોડતી 'વંદે ભારત' ટ્રેનમાં પ્રથમવાર લવાયું જીવિત હૃદય, દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ શરૂ
  4. Gujarat Weather Update: છેલ્લા 2 કલાકમાં 110 તાલુકાઓમાં મેઘમહેર, સૌથી વધુ નેત્રંગમાં 4.45 ઈંચ વરસાદ નોંધાયો
  5. Movie : 20 કરોડના બજેટમાં બનશે CJP આંદોલન પર ફિલ્મ! ધ એક્સિડેન્ટલ કોકરોચ પાર્ટી નામ થયું ફાઇનલ!
  6. Monsoon 2026 : જૂનાગઢના માંગરોળ દરિયામાં ભારે કરંટ, 5 થી 7 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા...
  7. Tahir Husain સહિત 5 લોકોને આજીવન કેદની સજા, IB અધિકારી અંકિત શર્મા મર્ડર કેસમાં ચુકાદો
  8. Xi Jinping India Visit: 6 વર્ષ બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાતે, નવી દિલ્હીમાં રાજદ્વારી હલચલ
  9. Rajkot મનપા આરોગ્ય વિભાગના 75 પેઢીઓમાં દરોડા, 1020 કિલો અખાદ્ય ખોરાક સીઝ અને 3 પેઢીઓ સીલ
  10. Surat Rain Update: ભારે વરસાદની આગાહી વચ્ચે મોટા સમાચાર, 1 ઓગસ્ટે શાળા-કોલેજોમાં રજા જાહેર