સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. Ahmedabad રથયાત્રા માટે લોખંડી બંદોબસ્ત: 30 હજારથી વધુ જવાનો અને 65 ડ્રોન કેમેરાથી રખાશે હાઈટેક નજર
  2. Junagadh હાઈવે પર કાળમુખો અકસ્માત: અસ્થિ વિસર્જન કરવા જતાં એક જ પરિવારના 6 સભ્યોના કરુણ મોત
  3. Dahodના ગરબાડામાં ચોપડી લેવા ગયેલી 8 વર્ષની બાળકીને ઝેરી સાપે ડંખ મારતા કરુણ મોત
  4. Ahmedabadના મેઘાણીનગરમાં પિતાના ઠપકાથી લાગી આવતા ધોરણ 12ની સગીરાએ કર્યો આપઘાત
  5. Gondalના રીબડા-અરડોઈ વચ્ચે ટ્રેન નીચે ઝંપલાવી 26 વર્ષીય શ્રમિક યુવાને જીવન ટૂંકાવ્યું
  6. Gandhinagar : શિક્ષકો માટે TET ફરજિયાત કરાતા ભારે હોબાળો, મોટી સંખ્યામાં શિક્ષકોની હાજરી સાથે વિરોધ
  7. INS Mahendragiri : ભારતીય નૌકાદળનાની શક્તિમાં વધારો, સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરિ થયું સામેલ
  8. Pawan Kalyan: નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણને કરાઇ સર્જરી, ખભામાં થઇ હતી ગંભીર ઇજા
  9. Vietnam Boat Accident: વિયેતનામમાં ભારતીય પર્યટકોની બોટ પલટી, 15ના મોત
  10. Iran War: 1000 મિસાઈલોથી તબાહ કરી દઈશું... ટ્રમ્પની ધમકી બાદ ઇરાન લાલઘૂમ