ઉત્તરાયણનાં દિવસે પતંગરસિયાઓને ખુશ કરે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં પતંગરસિયાઓ માટે ઉત્તરાયણનાં દિવસે તેમજ વાસી ઉત્તરાયણનાં દિવસે પતંગ ઉડાવવા મહેનત કરવી પડશે નહી. તેમજ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનાં દિવસે રાજ્યભરમાં ભારે પવન જોવા મળશે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.



  • Follow us on: