હ્યૂમન મેટાન્યૂમોવાયરસ (HMPV) ચીનમાં વેગ પકડ્યો છે અને સમગ્ર વિશ્વમાં ફેલાવા લાગ્યો છે. ભારત પણ આનાથી અછૂત નથી. દેશમાં અત્યાર સુધીમાં 6 સંક્રમિત લોકો મળી આવ્યા છે. આ તમામ કેસોમાં બાળકોમાં ચેપની પુષ્ટિ થઈ છે. અમદાવાદમાં 1 બાળક, બેંગલુરુમાં 2, ચેન્નાઈમાં 2 અને કોલકાતામાં 1 બાળક હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)થી સંક્રમિત જોવા મળ્યો છે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.







  • Follow us on: