સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Gandhinagar: ગુજરાતમાં વીજ સંકટને પહોંચી વળવા કેન્દ્ર પાસે માગી 1000 મેગાવોટ વધારાની વીજળી!

2.Jake Fraser McGurkએ 14 બોલમાં ફટકારી અડધી સદી, માંડ-માંડ બચ્યો વૈભવનો વર્લ્ડ રેકોર્ડ

3.Ahmedabadમાં ખુલ્લી ગટરમાં પડેલી 9 વર્ષની બાળકીની એક અઠવાડિયા પછી પણ કોઈ ભાળ નહીં!

4.YouTuber યુટ્યુબર ધ્રુવ રાઠી વિરુદ્ધ દિલ્હીની કોર્ટનું જામીનપાત્ર વોરંટ, જાણો કયા કેસમાં થઈ કાર્યવાહી

5.Morbi મનપા કૌભાંડમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાની કડક ચીમકી, ગેરરીતિ આચરનાર અધિકારીઓ સામે નોંધાશે FIR

6.Abhijeet Dipke: અભિજીત દિપકે પર પોલીસની કાર્યવાહી તેજ, અનેક FIR નોંધાઈ; હવે કોર્ટમાં રજૂ કરાશે

7.IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સમાં મોટો ઉલટફેર! 3 વખતનો ચેમ્પિયન આ દિગ્ગજ ખેલાડી ટીમથી થયો અલગ

8.Bollywood : કોન્સર્ટમાં અભદ્ર ટિપ્પણી કરવી પડી ભારે! હની સિંહની મહારાષ્ટ્ર સાયબર સેલે 2 કલાક કરી પૂછપરછ

9.LK Advani Health Update: એલ. કે અડવાણીની હાલ કેવી છે તબિયત ? ICUમાં છે ભરતી

10.Gujarat અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં EDના દરોડા: શેરબજાર કૌભાંડમાં PMLA હેઠળ તપાસ તેજ!