સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.  Emraan Hashmiની આ 5 બ્લોકબસ્ટર ફિલ્મોએ સિનેમાઘરોમાં મચાવ્યો હતો તરખાટ, કરી હતી રેકોર્ડતોડ કમાણી!

2. Hyderabad Building Collapsed : 7 માળની નિર્માણાધીન બિલ્ડિંગ થઈ ધરાશાયી, 2 લોકોના મોત

3. Pakistan: પાણીને હથિયારની જેમ ઉપયોગ કરી રહ્યું છે ભારત! સિંધુ જળ સંધિને લઈને ગભરાયા પાકિસ્તાનના મંત્રી

4. Gujarat Police: પતિ-પત્નીના કેસમાં એકસાથે 415 પોલીસ કર્મચારીઓની બદલી, ઇતિહાસમાં પ્રથમવાર

5. West Bengal : દાર્જિલિંગમાં અમિત શાહની બેઠક બાદ બની ખાસ કમિટી, કેન્દ્ર સમક્ષ પહાડી વિસ્તારોના પ્રશ્નો રજૂ કરાશે

6. Sabarkantha News: સોલાર પેનલ હોવા છતાં UGVCLએ ફટકાર્યું 14,718 રૂપિયાનું વીજબિલ, તંત્ર હરકતમાં

7. Surat News: સતીશ મરાઠે હત્યા કેસના આરોપી સહિત ગેંગની જેલ ટ્રાન્સફર માટે જેલરે કોર્ટમાં અરજી કરી

8. INDIA બનાવશે પોતાનો સ્માર્ટફોન બ્રાન્ડ, 10-14 મહિનામાં બજારમાં આવી શકે છે ફોન

9. Vaibhav Sooryavanshi માટે રાહુલ દ્રવિડનો મંત્ર, IPLની સાથે રેડ-બોલ ફોર્મેટ પર પણ કરશે ફોકસ

10. Aravalli: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર 8 મહિનામાં 28 કરોડનો દારૂ ઝડપાયો! છેલ્લા 3 દિવસમાં 38 આરોપીઓ ઝડપાયા