સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Russia Ukraine War: રશિયા પર યુક્રેનનો ડ્રોન હુમલો, ઓરેનબર્ગ ગેસ પ્લાન્ટ કર્યો તબાહ

2. Ahmedabad News: ચોમાસા પહેલા રોગચાળાએ માથું ઉચક્યું, વધ્યા પાણીજન્ય રોગોના કેસ

3. Vaibhav Sooryavanshiએ રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો સૌથી યુવા ક્રિકેટર બન્યો

4. Gold Mining in Andhra Pradesh : મુખ્યપ્રધાન નાયડૂએ પ્રાઈવેટ ગોલ્ડ માઈનિંગ પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન, પ્રથમ વર્ષે 400 કિલોનું ઉત્પાદન થવાની આશા

5. Iran US Deal: ટ્રમ્પના દાવાઓ વચ્ચે ઈરાનનો આકરો પ્રહાર, મિસાઈલ પ્રોગ્રામ પર ઝુકવાનો સાફ ઈનકાર

6. Kutch News: સરહદે અભેદ્ય કિલ્લેબંધી, દરિયાકાંઠાના પીપરથી રોડાસર સુધી મરીન કમાન્ડોનું 5 કિમીથી વધુનું સઘન ફૂટ પેટ્રોલિંગ

7. Pakistan Blast in Girls School: પાકિસ્તાનમાં ગર્લ્સ સ્કૂલ પર આતંકી હુમલો, આખી ઇમારત બ્લાસ્ટમાં તબાહ

8. Tapi News: આશ્રમશાળામાં ભણતી વિદ્યાર્થીનીએ તેની ખાસ બહેનપણી પર ચાકુથી હુમલો કર્યો

9. PM Modi Instagram Reel: 'પંચાયત'ની થીમ ટ્યુન સાથે પીએમ મોદીની નવી રીલ વાયરલ, કેપ્શન જોઈને ચાહકો થયા ક્રેઝી

10.  Noel Tataનો મોટો નિર્ણય, ટ્રેન્ટનું ચેરમેન પદ છોડશે, AGMમાં કરી જાહેરાત

  • Follow us on: