સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Noel Tataનો વધુ એક મોટો નિર્ણય, ટ્રેન્ટ બાદ હવે આ કંપનીના ચેરમેન પદેથી પણ આપશે રાજીનામું

2. Ahmedabad News: મેરેજ સર્ટિફિકેટ ભલે હોય પણ સાત ફેરાની વિધિ વિના હિન્દુ લગ્ન અમાન્ય : ગુજરાત હાઈકોર્ટ

3. IPL સ્ટાર ખેલાડી શશાંક સિંહે નોકરના મારપીટ મામલે કર્યો મોટો ખુલાસો

4. Pakistan અફઘાનિસ્તાન પર હુમલો કરતા હોવાનો આરોપ, નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે.

5. Assam : ગુવાહાટીમાં 55 કરોડથી વધુના સોનાની દાણચોરી ઝડપાઈ, આંતરરાષ્ટ્રીય રેકેટની તપાસ તેજ

6. India-America વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે યુએસ ટ્રેડ પ્રતિનિધિ સાથે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક

7. Maharashtra Politics: ઉદ્ધવ જૂથને ફરી ઝટકો, ઠાકરેના નજીકના જોડાયા શિંદેની શિવસેનામાં

8. Iran US Deal: ઈરાન ડીલમાંથી અમેરિકાને બહાર રાખવા સાઉદી-કતારનો સિક્રેટ પ્લાન, જાણો શું છે વ્યૂહરચના?

9. Team Indiaને ઈંગ્લેન્ડ પહોંચતા લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી ODI સિરીઝમાંથી થયો બહાર?

10. FIFA World Cup 2026 : હાર બાદ જાપાનના કોચ અને ખેલાડીઓએ ફેન્સની સામે માફી માંગી, જુઓ Video


  • Follow us on: