સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો 1. Surat News: ભારે વરસાદે સુરતની સૂરત બગાડી, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, ત્રણ દિવસમાં 26 લોકોના મોત 2. Mehsana News: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઊંઝા-ઉનાવામાંથી 26 ટન ભેળસેળયુક્ત વરિયાળીનો જથ્થો કર્યો જપ્ત 3. Ahmedabad News: બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા મુસાફરની બેગમાંથી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો 4. Ahmedabad News: AMCની મેગા ડિમોલિશન ડ્રાઈવ, મોટેરામાં રોડ પહોળો કરવા 70થી વધુ દુકાનો પર ચાલ્યું બુલડોઝર 5. Gandhinagar : છોટાઉદેપુરની નર્સિંગ કોલેજમાં આદિવાસી વિદ્યાર્થીઓ પાસેથી 50 લાખની ગેરકાયદે વસૂલાત મુદ્દે યુવરાજસિંહની નર્સિંગ કાઉન્સિલમાં ફરિયાદ 6. Suratમાં ક્રિપ્ટો ટ્રેડિંગના નામે રૂ.72 લાખ પડાવનાર દિવ્યેશ પટેલની ધરપકડ, રૂ.42 કરોડના કૌભાંડનો થયો પર્દાફાશ 7. TMCને મોટો ઝટકો, પૂર્વ રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવ, સુખેન્દુ શેખર, પ્રકાશ ચિક બારાઈક ભાજપમાં થયા સામેલ 8. Raja Raghuvanshi Murder Case: 'મને ફસાવવામાં આવી', રાજા રઘુવંશી હત્યાકાંડમાં સોનમ રઘુવંશીએ SCમાં દાખલ કર્યું સોગંદનામું 9. Mamata Banerjee Political Crisis: માત્ર 65 દિવસમાં જ મમતા બેનર્જીની રાજકીય દુનિયા કેવી રીતે બદલાઈ, જાણો શુ છે કારણ? 10. PM Modi In Australia : હું ત્રીજી વખત ઓસ્ટ્રેલિયા આવ્યો, આ શો હાઉસફુલ છે: વડાપ્રધાન મોદી