સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

1. Aravalli News: LCB પોલીસે બાઈક ચોરીના રેકેટનો કર્યો પર્દાફાશ, 9 બાઈકો કબ્જે કરી બે આરોપીઓની કરી ધરપકડ

2. Rajkot News: પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં ચાલતી જુગાર ક્લબ પર રેન્જ IGની ટીમ ત્રાટકી, 13 મહિલાઓની ધરપકડ

3. Vadodara MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થી નેતાઓની ગુંડાગર્દી, બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારી

4. Ahmedabad News: કાળીગામ યાર્ડમાં જતી સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં આગ ભભૂકી

5. Morbi News: હળવદમાં ધોરણ 9ના 30 વિદ્યાર્થીઓને સ્પેલિંગ નહીં આવડતાં શિક્ષકે ઢોર માર માર્યો

6. Porbandar : પંજાબ નેશનલ બેંકને મળ્યો ધમકીભર્યો પત્ર, રાજકીય નેતાઓ માટે બિભત્સ લખાણ લખાતાં પોલીસ દોડી

7. Ahmedabad RathYatra 2026 : હર્ષ સંઘવીનું નિવેદન, 30 હજાર જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળશે પ્રભુની નગરચર્યા

8. CBSEની 'થ્રી-લેંગ્વેજ પોલિસી' મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને NCERTને નોટિસ, શું નવો નિયમ ટળી જશે?

9. Samay Rainaની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે ફટકાર્યો 3 લાખનો દંડ

10. UP Politics : અયોધ્યા બાદ હવે મથુરા-વૃંદાવનમાં સપા વિરુદ્ધ પોસ્ટર વોર, જાણો શું છે આખો વિવાદ?