સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

1. Banaskantha News: દિયોદર GIDCમાં જળબંબાકાર, 2 દિવસમાં 15 ઇંચ વરસાદ

2. Navsariના પ્રવાસે આવ્યા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માં, પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની કરી સમીક્ષા

3. Kheda News: માતરમાં વરસાદી પાણીથી તારાજી, 6200 વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ

4. Patanમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત, આધુનિક સંસાધનો અને 4 બોટ સાથે 30 જવાનો સજ્જ

5. Ahmedabad Rain Update: વિરમગામ અને માંડલમાં 18 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ, 2000 લોકોનું સ્થળાંતર

6. Tharad Rain Update: ભાભરમાં 24 કલાકમાં 11.30 ઇંચ વરસાદ, અધ્યક્ષ શંકર ચૌધરીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક

7. Dharmendra Pradhanના રાજીનામાનો PM મોદીએ કર્યો સ્વીકાર

8. CJP Protest : સરકારે માગો સ્વીકારી છે, આંદોલનનો આખરે અંત, CJPએ કરી જાહેરાત

9. NEET પેપર લીકથી લઈને શિક્ષણ પ્રધાનના રાજીનામા સુધી, કેવી રીતે બદલાઈ સમગ્ર ગેમ? વાંચો સમગ્ર ટાઈમલાઈન

10. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ CJPની પ્રતિક્રિયા, લોકતંત્રની જીત થઈ : CJP