સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Delimitation Bill: પરિસીમન બિલને લઇને શરદ પવારની NCPએ સાંસદોને આપી ખાસ સૂચના.. જાહેર કર્યુ વ્હિપ

2.Ahmedabad News: આવતીકાલથી સાબરમતી મેટ્રો સ્ટેશન થશે શરૂ, હવે મુસાફરોને રેલવે સ્ટેશન જવું બનશે સરળ

3.Junagadh મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત: 3 વર્ષની બાળકીએ ગુમાવી માતાની છત્રછાયા!

4.Vadodara: ગુજરાત ATSની મોટી કાર્યવાહી, જરોદમાંથી AK-47 અને 23 જીવતા કારતૂસ સાથે પકડાયેલો શંકાસ્પદ જૈશ-એ-મોહમ્મદનો હોવાની આશંકા

5.Rajkot: જંક્શન પ્લોટના કોલસાવાડી સર્કલ પાસે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી 24 વર્ષના યુવકે પડતું મૂક્યું, ઘટનાસ્થળે મોત

6.Rajkotમાં બે સ્થળે પોલીસના દરોડા: 4 યુવતીઓને કરાવાઈ મુક્ત, 60 વર્ષીય સંચાલિકા સહિત 2ની અટકાયત

7.Ahmedabad: પકવાન ચાર રસ્તા પર તંત્રનું સર્વે વગરનું આયોજન ઊંધું પડ્યું; બ્રિજ નીચેનું પાર્કિંગ તોડી નાખ્યા બાદ તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ

8.Kutchના ભચાઉ નજીક 2.8 ની તીવ્રતાનો આંચકો નોંધાયો, ઊંડાઈ 20.1 કિમી!

9.Ahmedabad: શહેરના અનેક વિસ્તારોમાં AQI હાઈ થતાં શ્વાસ લેવો મુશ્કેલ, લાખો રૂપિયાના ખર્ચ છતાં હવા શુદ્ધ કરવામાં તંત્ર નિષ્ફળ

10.Vadodara: આજવા રોડ પર હૃદયદ્રાવક અકસ્માત! રિક્ષાનો અકસ્માત થતાં રોડ પર પટકાયેલા 5 વર્ષીય બાળક પર VMCનું વાહન ફરી વળ્યું