સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. F-35 Fighter Jet: F-35 ફાઈટર જેટ માટે તુર્કી રશિયાની દોસ્તી લગાવશે દાવ પર? જાણો ખાસિયત
  2. Patanના રાધનપુરમાંથી લાખોનો ગાંજો ઝડપાયો, દાંતા કનેક્શન ખુલતાં 2 આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર
  3. Ahmedabad News: AMCમાં મોટું કૌભાંડ? નીતિના અભાવે મનફાવે તેમ પ્લોટ ભાડે અપાયા, નિયમ વિરુદ્ધ પાકા બાંધકામ થતા સ્ટેન્ડિંગ કમિટી લાલચોળ 
  4. Mehsana News: વડનગર GMERS હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતા ફફડાટ
  5. Ahmedabad News: રથયાત્રા પહેલા 544 જર્જરિત મકાનો અંગે AMCની કાર્યવાહી, 44 મકાનો તોડી પડાયા
  6. Sandesh Digital Explainer: 40 વર્ષ બાદ ભારતના PMનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ, જાણો શું બંને દેશો સંબંધો કેવા છે?
  7. Gift Cityને કેન્દ્ર સરકારની મોટી રાહત, વિદેશી જહાજો ભાડે રાખવાના નિયમો થયા સરળ, DGMA લાયસન્સમાંથી મુક્તિ
  8. Crime News: ભીમપુરની ફેક્ટરીમાં ચાલતું હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, 15થી વધુ જુગારીઓ પકડાયા
  9. Mumbai-Ahmedabad Bullet Train Project: 13 ભારે પોર્ટલ બીમનું લોન્ચિંગ સફળતાપૂર્વક પૂર્ણ, સાબરમતીમાં નવો રેકોર્ડ
  10. Tharad News: થરાદ મામલતદાર કચેરીનો પટાવાળો રૂ. 200ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો