11 November Top News: 11 નવેમ્બરના દેશ, ગુજરાત અને વિશ્વના મહત્વના સમાચાર, આજના ટોપ ન્યૂઝ અને તાજા અપડેટ્સ...

  1. Sandesh Explainer: કેન્સરની દવાના ભાવમાં 96% સુધીનો ઘટાડો! નવા ભાવ ઘટાડાથી દર્દીઓને કેટલી રાહત મળશે?
  2. Explainer: IPL 2027નો સૌથી મોટો સસ્પેન્સ: 6 ટીમોના સુકાની ફાઈનલ, પણ આ 4 ફ્રેન્ચાઇઝીઓમાં નવા કેપ્ટન માટે જંગ!
  3. Amul Milk Price Hike: અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો, ગોલ્ડ અને તાજામાં વધ્યો અધધ ભાવ!
  4. Agriculture News: એરંડાના પાકમાં ઈયળોનો આતંક, વિજાપુરના 5 ગામોમાં પાક નિષ્ફળ જતા ખેડૂતોની આર્થિક કફોડી હાલત!
  5. Women Safety in India: ભારતમાં દર 4માંથી 1 હત્યા મહિલાની, 25 વર્ષમાં પુરુષો સામેની હિંસા 30% ઘટી, પરંતુ મહિલાઓ ઘરમાં પણ અસુરક્ષિત!
  6. IMD forecast: કેવું રહેશે આવતી કાલનું વાતાવરણ? દિલ્હી-યુપીમાં હાડ થીજવતી ઠંડી તો પંજાબ-બિહારમાં વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
  7. India GDP: ભારતની અર્થવ્યવસ્થાને મોટું બળ! ઊર્જા સંકટ વચ્ચે પણ GDP વૃદ્ધિ 7% રહેવાનો અંદાજ
  8. J&K : કુલગામમાં સીઆરપીએફ કેમ્પ પર આતંકી હુમલો, ફાયરિંગમાં 3 જવાન ઘાયલ
  9. Gandhinagar : તકેદારી આયોગનો વર્ષ 2026નો રિપોર્ટ જાહેર, સૌથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદોમાં શહેરી વિકાસ વિભાગ અગ્રેસર
  10. Mother Dairy: મોંઘવારીનો વધુ એક ઝાટકો, મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2 થી ₹4 સુધીનો કર્યો વધારો