15 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. Vadodaraમાં 'ડિજિટલ અરેસ્ટ' કૌભાંડનો પર્દાફાશ, નકલી પોલીસ ઇન્સ્પેક્ટર બનીને કરોડો પડાવનાર બ્રિજેશ પટેલ ઝડપાયો
  2. House Arres: આખરે સોનમ વાંગચુકને 60 દિવસ માટે કેમ કરવામાં આવ્યા નજરકેદ? જાણો શું છે આખો મામલો
  3. Maharashtraમાં મહિલા કેદીઓ માટે પહેલી Open Jail Colony બનાવવાની તૈયારી, બાળકો અને પરિવાર સાથે રહી શકશે મહિલાઓ
  4. Video: ભારતની શાનદાર જીત પર ઓવૈસીનો પંચ: પાકિસ્તાનને ઘેરતા કહ્યું, 'હમારે બચ્ચે સે તો જીત નહીં શકતે!
  5. Microsoftના કરોડો યુઝર્સ માટે મોટા સમાચાર! સર્વિસ બંધ રહેવા બદલ મળી શકે છે 100% સુધીનું ક્રેડિટ
  6. India-US Relations પર બ્લિંકનનું મોટું નિવેદન! કહ્યું- ભારતના આત્મરક્ષાના અધિકારનું સન્માન કરે અમેરિકા
  7. Surendranagarમાં ખેડૂતોની કફોડી સ્થિતિ અને દેવા માફીની ઉગ્ર માંગ, મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ તો ગુજરાતના ખેડૂતોનો શું વાંક?
  8. Ahmedabad: મકાનના ભોંયરામાંથી MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ, રતલામ કેફેમાં પણ NCBનું સર્ચ ઓપરેશન 
  9. Cyclon: વધુ એક ચક્રવાત અકવાન મચાવશે તબાહી! હવામાન વિભાગે આપ્યું એલર્ટ
  10. Emergency Landing: ગુવાહાટી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઇટમાં 192 લોકોના જીવ તાળવે ચોટ્યા, પુણેમાં ઈમરજન્સી લેન્ડિંગ