સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર  


1. West Asia Tension: ઇઝરાયેલે અમેરિકા-ઈરાનના 'ઇસ્લામાબાદ કરાર'ને ફગાવ્યો, લેબનોન પર ભીષણ હુમલામાં 18નાં મોત 


2. Surat: SOG પોલીસે અડાજણમાંથી 17.39 લાખનો હાઇબ્રીડ ગાંજો ઝડપ્યો, હીરા ઘસતો રત્નકલાકાર એરેસ્ટ 


3. Shraddha Kapoorનો આવો ખતરનાક અવતાર પહેલાં ક્યારેય નહીં જોયો હોય, ઈથાના ટીઝરે મચાવી ધૂમ! 


4. Weather Update : સાચવજો,સાંજના 4 વાગ્યા સુધી મધ્ય ગુજરાત સહિતના આ 9 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર 


5. BRICS News: દિલ્હીમાં જામશે ગ્લોબલ કૂટનીતિનો મંચ, અમેરિકાના 3 'દુશ્મન' સાથે ભારત કરશે બેઠક 


6. Palanpur-Banaskantha : નોળિયો કરડ્યા બાદ રસીનો માત્ર એક જ ડોઝ લેવો ભારે પડ્યો,હડકવાના લક્ષણો દેખાતાં મહિલાનું કરુણ મોત 


7. UAEમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ 


8. Japan: ટોક્યોની પ્રાથમિક શાળામાં ભીષણ આગ, 10 ઘાયલ, 330 બાળકોને બચાવાયા 


9. Gondal: પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ જ ઉજ્જડ કર્યો પોતાનો સુહાગ, LCB પોલીસે હત્યારાને દબોચ્યા 


10. India-UK ડીલથી પાકિસ્તાન-બાંગ્લાદેશ હેરાન, બ્રિટિશની બજારોમાં છવાશે ભારતનો સામાન 

  • Follow us on: