સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. Gujarat Police Bharti 2026: 30 સપ્ટેમ્બરથી દસ્તાવેજ ચકાસણી શરૂ, 1.98 લાખ ઉમેદવારો થશે સામેલ
  2. Bhavnagar મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.5.70 કરોડના વિકાસકામોને લીલી ઝંડી
  3. TARNETAR FAIR 2026: વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં 2500 પોલીસકર્મીઓનો લોખંડી બંદોબસ્ત
  4. BRICS Summit 2026: BRICSમાં ઈરાનનો અમેરિકા પર પ્રહાર, સપ્લાય ચેઇન પર સૈન્ય દબાણનો આરોપ
  5. Gandhinagar: ગણેશોત્સવને લઈને સમગ્ર રાજ્યમાં કડક સુરક્ષા બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ફોર્સ તૈનાત
  6. BRICSની તાકાત G7 કરતાં વધુ, પુતિને અમેરિકા સહિત પશ્ચિમી દેશો પર સાધ્યું નિશાન
  7. Jaipur : ઘરમાં મોતનું તાંડવ, માતા સહિત 3 દીકરીઓના મૃતદેહ અલગ-અલગ રૂમમાંથી મળતા સનસનાટી
  8. Jambusar: દહેગામ દરિયામાં બોટમાં ખામી બાદ 8 તણાયા, SDRF દ્વારા લાપતા યુવકની શોધખોળ ચાલુ
  9. Gandhinagar News: સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, દહેગામ રોડ પરથી 2,690 બોટલ બીયરનો જથ્થો જપ્ત કર્યો
  10. BRICS બિઝનેસ ફોરમમાં પીયૂષ ગોયલનું મોટું નિવેદન, ભારતે કરી આ માંગ