અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઇ છે. જેમાં સવારે 7 વાગ્યાથી જગતના નાથ બહેન અને ભાઈ સાથે નગરચર્યાએ નિકળ્યા છે, ગૃહપ્રધાન અમિત શાહ 4 વાગ્યે મંગળા આરતી કરી છે. તેમજ CM ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરી છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Ahmedabad news: ધોળકામાં શિક્ષક પત્નીને માથામાં પથ્થર મારીને પતાવી દીધી, પોલીસે હત્યારા પતિને ઝડપ્યો





















