રાજ્યમાં શિયાળામાં પણ ગરમીનો એહસાસ,આગામી 5 દિવસ વાતાવરણ સામાન્ય રહેશે,5 જિલ્લાઓમાં તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચ્યુ,મહત્તમ તાપમાન રાજકોટમાં 38 ડિગ્રી નોંધાયું,લઘુત્તમ તાપમાન નલિયામાં 19.5 ડિગ્રી નોંધાયું,ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36.0 ડિગ્રી નોંધાયુ,અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી નોંધાયું,રાજ્યમાં ઠંડીના ચમકારા માટે જોવી પડશે રાહ.વડોદરામાં નિઝામપુરા અતિથિગૃહનું થશે લોકાર્પણ,સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર થયું હતું દોડતું,3.75 કરોડના ખર્ચે બન્યું છે નિઝામપુરા અતિથિગૃહ,કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ કરી હતી રજૂઆત,વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે લોકાર્પણ.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.




  • Follow us on: