સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો

1. Ahmedabad : નહેરુનગરમાં નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણે જમીન વિવાદમાં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું

2. Iscon Bridge Accident : તથ્યને 90 વર્ષની સજા થવી જોઈએ, છલકાયું પીડિતનું દર્દ, વાંચો સંદેશ ડીજીટલ Exclusive

3. Gandhinagar : એક્શન મોડમાં CM ભૂપેન્દ્ર પટેલ, વિકાસકાર્યોમાં વિલંબ ટાળવા નવી SOP બનાવવા આપ્યો આદેશ

4. Ahmedabad : ગુજરાતમાં ઇબોલાની એન્ટ્રીથી ફફડાટ? કોંગોથી વડોદરા આવેલા 37 વર્ષીય બેંકરમાં દેખાયા શંકાસ્પદ લક્ષણો

5. Ahmedabad : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોનો જીવ લેનારો મુખ્ય આરોપી તથ્ય પટેલ જેલમુક્ત થશે

6. Ahmedabad : ઇબોલાનું એલર્ટ, યુગાન્ડાથી અમદાવાદ આવેલા 11 લોકો હોમ આઇસોલેશનમાં

7. Gujarat Weather: રાજ્યમાં 1 જૂન સુધી ભારે પવન સાથે માવઠાની આગાહી, વીજળી પડવાની શક્યતાઓ

8. India US Trade Deal : શું આગામી મહિને ફાઈનલ થઈ જશે ટ્રેડ ડીલ? 1થી 4 જૂન સુધી અમેરિકી પ્રતિનિધિમંડળ આવશે ભારત

9. Supreme Courtનો ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર મોટો નિર્ણય, 28 ટકા GST લાગુ રહેશે

10. ATF Hike : 1 જૂનથી હવાઈ મુસાફરોને મોટો ઝટકો, એર ઈન્ડિયા 22 ટકા તો ઈન્ડિગો 5થી 7 ટકા ફ્લાઈટ ઘટાડશે