સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર.

1.Jamnagar: મનપાનો જેટકોને 440 વોલ્ટનો ઝટકો, રૂ. 60.44 લાખના બાકી ટેક્સ બદલ 66 કેવી સબ સ્ટેશન સીલ

2.Rajkot: નવા 5 ફાયર સ્ટેશન તૈયાર થશે અને આવતીકાલથી શાળા-કોલેજોમાં ફાયર સેફ્ટી ચેકિંગ હાથ ધરાશે

3.Vaibhav Sooryavanshiના જાડેજા, સેહવાગથી માઇકલ વોન સુધી દિગ્ગજો થયા ફેન

4.Bhavnagar: જેલમાં બંધ જમીન કૌભાંડના આરોપી પથુભા ગોહિલનું મૃત્યુ; હાર્ટની બીમારીના કારણે હાર્ટ એટેક આવતા દમ તોડ્યો

5.Himatnagar: અર્બુદા મહોત્સવમાં પ્રફુલ પટેલના ભાષણનો વીડિયો ચર્ચામાં, સમાજની એકતાની વાતને લઈ હાર્દિક પટેલની પોસ્ટ

6.Rajkot: ભાજપના વોર્ડ નંબર 17ના મહિલા કોર્પોરેટર આવાસ વિવાદમાં, હુડકો યોજનાના 2 ક્વાર્ટર કબજે કર્યાનો આક્ષેપ

7.Vadodara: હવે પાલિકા કચેરીને મળશે નવું સરનામું, અકોટામાં 100 કરોડના ખર્ચે બનશે 15 માળની ઇમારત

8.Kedarnath: હવે ગૌરીકુંડથી કેદારનાથ માત્ર 26 મિનિટમાં જ પહોંચી જવાશે, કેદારનાથમાં બનશે વિશ્વનો સૌથી ઊંચો રોપવે

9.Junagadh: કિન્નર અખાડાના મહામંડલેશ્વર સ્વીટુ માતા પર જીવલેણ હુમલો! સાધુ શિવગિરીએ હુમલો કરી ફરાર

10.Ahmedabad: SG હાઈવે પકવાન ચાર રસ્તા બનશે સિગ્નલ ફ્રી, બંને તરફથી સીધી અવરજવર બંધ કરી કેપ્સ્યુલ U-ટર્નની વ્યવસ્થા કરાશે