સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 1.Local Body Election 2026: ગુજરાતમાં ધર્મના નામે ગંદી રાજનીતિ અને યુવાનો સાથે છેતરપિંડી સહન નહીં કરાય-હર્ષ સંઘવી 2.Junagadh: વંથલીમાં અકસ્માત બાદ ભારે હિંસા, ગ્રામજનોએ ડમ્પર ફૂંકી માર્યું અને કાચ ફોડ્યા 3.Dwarka News: બેટ દ્વારકામાં બે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, દાનપેટી અને સોનાના ચાંદલાની ચોરી CCTVમાં કેદ 4.Local Body Elections 2026: મહેસાણાની ચૂંટણી બની લોહિયાળ, ભાજપ ઉમેદવારના ભાણિયાની હત્યા, કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 સામે ગુનો દાખલ 5.Panama Canal:અમેરિકા-ઈરાન જંગમાં આ 'નાનકડા' દેશની લાગી લોટરી, જાણો શું છે કારણ? 6.Local Body Elections 2026: વિસાવદરમાં રોકડા રૂપિયાના બંડલોનો વીડિયો લીક, નારાજ કાર્યકરે કર્યું સ્ટિંગ ઓપરેશન 7.Gandhinagar: મતદાનના દિવસે ગરમી તોડશે રેકોર્ડ, ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના-અંબાલાલ પટેલની આગાહી 8.Local Body Elections 2026: લખતર મોડેલ સ્કૂલ ખાતેથી કર્મચારીઓને ઓર્ડર અપાયા; દસાડામાં 26 વિસ્તારો સંવેદનશીલ જાહેર 9.Middle East Tensions: ઈરાનની ઘાતક મિસાઈલોથી દુનિયા છે અજાણ,રક્ષા મંત્રાલયના દાવાથી ફફડાટ 10.Local Body Election 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના મતદારોને હાકલ, 26 એપ્રિલે લોકશાહીના મહાપર્વમાં જોડાવા અનુરોધ