સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

1. Sabarkantha: ડેભોલ નદીમાં પૂર આવતાં કાર તણાઈ, ઈડર-વલાસણા રોડ જળમગ્ન, કચેરીમાં ભરાયા પાણી

2. Surendranagar Rain Update: લખતરમાં ફાટસર તળાવ ઓવરફ્લો થતાં 3 જગ્યાએથી તૂટ્યું, પાણી શહેરમાં ઘૂસતાં તંત્ર દોડતું થયું

3. Surat: માંગરોળનું કુંવરદા ગામ પૂરમાં ડૂબ્યું, 200થી વધુ ઘરો ગરકાવ, 2 બોટ મારફતે મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન

4. Vadodara: કરજણમાં ઉપરવાસના વરસાદથી ઢાઢર નદી બે કાંઠે વહી, 10 ગામ હાઇ એલર્ટ પર

5. Monsoon 2026 : વરસાદે ખોલી મનપાની પોલ, રાજકોટમાં 4.5 ઇંચ વરસાદમાં રસ્તાઓ જળબંબાકાર

6. Ahmedabad: ગુજરાતમાં સવારે 6 થી 4 વાગ્યામાં 234 તાલુકામાં મેઘમહેર, મોરબીમાં 8 ઇંચથી વધુ વરસાદ

7. Banaskantha: અંબાજીમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, પાલનપુર-કાંકરેજના ગામોમાં પણ મેઘમહેર

8. PM Modi in Mysuru : ભારતના યુવાનોની પહોંચ હવે અંતરિક્ષ સુધી: વડાપ્રધાન મોદી

9. Delhi : IGI એરપોર્ટ પર ડ્રગ્સ સ્મગલિંગનો પર્દાફાશ, બેંગકોકથી આવેલા બે મુસાફરો પાસેથી 18.15 કિલો ગાંજો ઝડપાયો

10. Delhi: રાહુલ ગાંધી, પપ્પુ યાદવ અને અવધેશ પ્રસાદ સામે FIR, વારાણસીમાં સંતોની ફરિયાદ પર કેસ દાખલ