સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

1. Suratમાં પૂરપાટ ઝડપે આવતી કારે સર્જ્યો અકસ્માત: પાર્ક કરેલી બે ગાડીઓને અડફેટે લઈ કાર પલટી

2. Jamnagar News: ખાણ ખનીજ વિભાગની મોટી રેડ, 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

3. Vadodara News: રૂ. 9 કરોડના નવા મેસરી બ્રિજમાં ભ્રષ્ટાચારની તિરાડો, ધારાસભ્યની વિજિલન્સ તપાસની માગ

4. Kutch News: અંજાર GIDCમાં પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, ફાયર ફાઇટરો ઘટના સ્થળે

5. Surat: ડિંડોલીમાં મિત્રતામાં ઉધાર આપેલા 5,000 પરત માંગવા જતા ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો હત્યા સુધી પહોંચ્યો

6. Surat News: ટીકટોક સ્ટાર કિર્તિ પટેલ સામે ગુનો દાખલ, પુણા પોલીસ સ્ટેશન બહાર બરાડા પાડ્યા

7. Gujarat Weather: રાજ્યમાં વરસાદની 20 ટકા ઘટ, ચોમાસુ નબળુ પડતાં ઉકળાટનો અનુભવ થવાની શક્યતા

8. Kangra Bus Accident: અમરનાથ યાત્રાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસ કાંગડામાં પલટી, 17 પ્રવાસી ઘાયલ, 4ની હાલત ગંભીર

9. National News : બસમાં સામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરી રહેલા મંત્રીને કંડક્ટરે ઉતારી દેવાની આપી ધમકી, જાણો કારણ

10. Uttarakhand : ભૂસ્ખલન બાદ કૈલાસ માનસરોવર યાત્રા માર્ગ ફરી શરૂ, BROએ ઝડપથી રસ્તો કર્યો ખુલ્લો