સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો
1. Ahmedabad News: લાલ દરવાજા પાસે તોતિંગ વૃક્ષ પડતા 6થી 7 ગાડીઓ દબાઈ ગઈ
2. Porbandar News: ધરમપુર નજીક નેશ વિસ્તારમાં ભારતીય નૌસેનાનું પ્લેન ક્રેશ થયું
3. Amreli News: અનરાધાર વરસાદથી ખેતરો ધોવાયા, વાવેતર નિષ્ફળ જતાં ધારાસભ્યએ સરકાર પાસે માંગી સહાય
5. Surat News: ભારે વરસાદથી શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ, સોસાયટીની દિવાલ તૂટતા 3 કાર તણાઈ
6. Porbandar : માધવપુરના દરિયામાં તણાઈ આવ્યું રહસ્યમય કન્ટેનર, લોકોના ટોળા ઉમટ્યા, પોલીસ-કસ્ટમ એલર્ટ
8. Mahadev App Case : પ્રમોટર સૌરભ ચંદ્રાકરની ઓમાનમાં કરાઈ ધરપકડ, ભારત લાવવાની પ્રક્રિયા શરૂ
9. Pune : વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટની બિલ્ડીંગ ધરાશાયી, 3 લોકોના મોત, 15 લોકો ફસાયા હોવાની આશંકા
10. ભારતમાં Petrol-Diesel થઇ શકે છે સસ્તું, શું અમેરિકાના આ નિર્ણયથી ભારતને થશે ફાયદો?
