સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો
1. Kutchમાં તંત્રની કડક કાર્યવાહી: સિનુગ્રામાં દબાણ હટાવી 5,184 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઈ

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો
1. Kutchમાં તંત્રની કડક કાર્યવાહી: સિનુગ્રામાં દબાણ હટાવી 5,184 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
2. Botad News: સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના પાર્કિંગમાં કાર ભડકે બળી
3. Rajkot News: ડિટર્જન્ટ પાવડરની આડમાં છુપાવેલો 63 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
5. Surat: તાપી બ્રિજ પર પડ્યો મસમોટો ભુવો, ચોમાસા પહેલાં જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ
6. Weather : ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રીની તારીખ જાહેર: 15 જૂન બાદ ધમાકેદાર ચોમાસું બેસશે
8. Samosa-VadaPav સહિત અન્ય ફૂડની વસ્તુઓને લઈને બદલાયો નિયમ, જો ભૂલ કરી તો થઈ શકે છે જેલ
9. 2026માં અત્યાર સુધીમાં અમેરિકાએ કેટલા ભારતીયોને કર્યા ડિપોર્ટ? વિદેશ મંત્રાલયે આપી જાણકારી
10. Himachal Earthquake: ત્રણ મોટા ભૂકંપના આંચકા,અનેક ઘરોને નુકસાન,પાલમપુરમાં હોસ્પિટલની છત ધરાશાયી