સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો
1. NRI News: વિદેશમાં ગુજરાતીઓની સુરક્ષા સામે સવાલ, એક જ સપ્તાહમાં ત્રણ ગુજરાતીની હત્યા

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો
1. NRI News: વિદેશમાં ગુજરાતીઓની સુરક્ષા સામે સવાલ, એક જ સપ્તાહમાં ત્રણ ગુજરાતીની હત્યા
2. Bhuj News: રાયઘણપર ગામે મોડી રાત્રે બે જૂથો વચ્ચે હિંસક પથ્થરમારો, પોલીસ વાહનોમાં કરી તોડફોડ
3. Ahmedabad : જ્યોર્જિયામાં ગુમ થયેલા મેડિકલના વિદ્યાર્થી ધ્વનિત રાજદીપ મૃત હાલતમાં મળતા ખળભળાટ
4. SMCની મેગા ડ્રાઇવ, અમદાવાદના સિંધુભવન અને થલતેજમાં ચાલતા હુક્કાબાર પર દરોડા
6. Gandhinagar: ગુજરાતમાં 15 જૂનથી વિધિવત ચોમાસું બેસશે અને 20 જૂનથી સાર્વત્રિક વરસાદ શરૂ થશે
8. Karnataka CM: ડીકે શિવકુમાર લેશે મુખ્યપ્રધાન પદના શપથ, રાજ્યપાલે મોકલ્યું નિમંત્રણ
9. CUET UG 2026 Dispute: NTAએ સ્વીકારી ભૂલ, વિદ્યાર્થીઓ આપી શકશે ફરી પરીક્ષા
10. West Bengal: મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક પર પથ્થરમારો,માંડ-માંડ બચાવ્યો જીવ!