સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો

1. Ahmedabad News: ડુપ્લીકેટ બ્લડ પ્લાઝમા કેસમાં આરોપી દિનેશના 5 દિવસના રિમાન્ડ મંજૂર

2. Amreli News: સિંહની પજવણી કરી ઇન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

3. Ahmedabad News: AMCએ 8 હોટેલ અને નવકાર ઇન્સ્ટિટ્યૂટ સીલ કરી, 54થી વધુ એકમોને નોટિસ

4. Mehsana News: મનપાની પ્રથમ સામાન્ય સભા તોફાની બની, ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી

5. Ahmedabad News : શહેરમાં CG રોડ પર લગાવવામાં આવેલા પેલિકન સિગ્નલના પુશબોક્સના કાચ તૂટ્યા

6. Ahmedabad : મોતનો વેપાર, બ્લડ બેંકો સાથે દગો કરી ‘બ્લડ પ્લાઝ્મા’ બારોબાર વેચતી ગેંગ પકડાઈ, 11 લાખનો જથ્થો જપ્ત

7. Ahmedabad : RTI કરીને તોડપાણી કરતા કથિત પત્રકારોને હાઈકોર્ટે ધોઈ નાખ્યા, 800 અરજીઓ જોઈ ભડકી અદાલત..!

8. Keral : વિઝિન્ઝમ ઈન્ટરનેશનલ સીપોર્ટની ઐતિહાસિક સિદ્ધિ, 1000મા કોમર્શિયલ જહાજનું કર્યું સ્વાગત

9. Air India Flight: એયર ઇન્ડિયાનું વિમાન પાકિસ્તાની એરસ્પેસમાં પ્રવેશ્યુ, બાદમાં દિલ્હી ડાયવર્ટ કરાયું

10. Kolkata Warehouse Roof Collapse: કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉન પડ્યુ, 2થી વધુના મોત



  • Follow us on: