12 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
- વિશ્વની ટોચની કંપનીઓ પર ભારતીયોનો કબ્જો, Hurun Global Indians List 2026માં Sundar Pichai નંબર-1
- Rajnath Singh:'ભવિષ્યના યુદ્ધોમાં ટેકનોલોજી મહત્વની રહેશે, ફાઇટર જેટની સંખ્યા નહીં'
- Inflation : સામાન્ય જનતાને ઝટકો, દેશમાં છૂટક મોંઘવારી 6.09% પર પહોંચી, ઓક્ટોબરમાં ખાદ્ય મોંઘવારી વધીને 8.94% થઈ
- Milk Price Hike: શા માટે આસમાને પહોંચે છે દૂધના ભાવ, જાણો શુ છે કારણ?
- Parliament Session: લોકસભાની બેઠકો 543થી વધીને 850 થશે? વિશેષ સત્ર બોલાવવાની સરકારની તૈયારી!
- Panchmahal News : પશુપાલકો માટે ખુશખબર! પંચામૃત ડેરીએ દૂધના ફેટના ભાવમાં કિલોએ 20 રૂપિયાનો કર્યો મસમોટો વધારો
- Mumbaiને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, અમિતાભ બચ્ચનના બંગલા સહિત અનેક સ્થળો નિશાન પર
- Sandesh Explainer: રોગોની આગોતરી આગાહીની રેસ: આ મોંઘા હેલ્થ પેકેજ ખરેખર જરૂર છે કે નફાકારક ધંધો?
- Vadodara News: દિવાળીના 5 દિવસ શહેર ભારે રહ્યા! SSG હોસ્પિટલમાં 35 મોત!
- Explainer: 2027ની ચૂંટણીમાં કિંગ મેકર બનશે આદિવાસી સમાજ?
