સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર  


1. Indonesia Earthquake : ઇન્ડોનેશિયામાં 6.7 તીવ્રતાનો ભયાનક ભૂકંપ, લોકો ઘરો છોડીને રસ્તા પર દોડી આવ્યા 


2. Iran US Peace deal : ટ્રમ્પ નેતન્યાહૂ સામે ઇરાનનું આકરૂં વલણ, આ 2 મુદ્દે અટકી શકે છે અમેરિકા ઇરાન પીસ ડીલ! 


3. Actress સંચિતાની આત્મહત્યા પર આંચલ ખુરાનાનો આક્રોશ, ઇન્ડસ્ટ્રીના વર્ક કલ્ચર પર ઉઠાવ્યા સવાલ 


4. Telegram Banned: NEET પરીક્ષા પહેલા ટેલિગ્રામ પર રોક, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય  


5. UP Madrasa: હવે મદરેસામાં પણ બાયોમેટ્રિક હાજરી, મદરેસા શિક્ષણ બોર્ડનો આદેશ જાહેર 


6. Surat: ચોક બજાર દુષ્કર્મ કેસના આરોપીને કડક સજા, અંતિમ શ્વાસ સુધી જેલમાં સડશે નરાધમ  


7. Women T20 WC 2026: લીડ્સના મેદાન પર ભારત-નેધરલેન્ડ્સ વચ્ચે જામશે ઐતિહાસિક જંગ 


8. Strait of Hormuz: ખુશીના સમાચાર, હોર્મુજ પાર કરી આવશે ભારતના 34 જહાજ  


9. Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી 


10. 2026માં બોક્સ ઓફિસ પર રાજ કરશે અરશદ વારસી, આ 4 મોટી કોમેડી ફિલ્મો મચાવશે ધમાલ

  • Follow us on: