સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર  


1. Surat : રહસ્યમય ઘોસ્ટ ડિમોલિશનનો ડખો છેક ગાંધીનગર પહોંચ્યો, બિલ્ડર સાથે મનપા-પોલીસની 'સોપારી'ની ચર્ચા  


2. Monsoon 2026: સિક્કિમ અને નોર્થ બંગાળ પહોંચ્યુ ચોમાસુ, આ 4 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ  


3. NDAનો રાજ્યસભામાં પણ દબદબો! ક્યાંક બિનહરીફ જીત તો ક્યાંક તોડજોડની આશંકાથી ગરમાયું રાજકારણ  


4. Weather Update: 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી  


5. Jaipur : ઘરની અંદર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 3ના મોત  


6. Zoji-la Tunnel: 11,757 ફૂટની ઊંચાઈએ ભારતે દેખાડ્યો દમ, જોજિલા ટનલનું ફાઇનલ બ્રેકથ્રૂ પૂર્ણ  


7. Rajkot : બાબા બાગેશ્વરના દરબારમાં ધૂણવાની ઘટના મુદ્દે સીએમ, ગૃહવિભાગ અને કોર્ટમાં અરજી, ધીરેન્દ્ર શાસ્ત્રી સામે FIRની માગ 


8. ODI World Cup 2027: વેસ્ટઇન્ડિઝ ટીમ માટે વરસાદી વિઘ્ન, ડાયરેક્ટ ક્વોલિફિકેશન સંકટમાં 


9. Abu Road ખાતે લગ્નમાં ગયેલા ગુજરાતના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાખોરો ફરાર   


10. Banaskantha: કોન્સ્ટેબલની પત્નીનો ક્વાર્ટરમાંથી શંકાસ્પદ મૃતદેહ મળ્યો, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો

  • Follow us on: