આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરી જનોને ગરમીથી રાહત મળી છે. તો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા









