ખેડાના યાત્રાધામ ડાકોરમાં ફરી એકવાર વિવાદ, ફાગણી પૂનમ ઉત્સવ પૂર્ણ થતાની સાથે વિવાદ, ત્રણ વારાદારીઓને નીજ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ, ડાકોર ટેમ્પલ કમિટીએ ત્રણ વારાદારીઓને કર્યા સસ્પેન્ડ,જીગ્નેશ પંડ્યા,હર્શીલ પંડ્યા,ભુપેન્દ્ર પંડ્યાનો એક વારો સસ્પેન્ડ,મંદિર દ્વારા ત્રણ વારાદારીઓને નોટીસ આપી કરી જાણ,કમિટીના નિર્ણયના કારણે વારાદારીઓમાં રોષ,12મી માર્ચે લખેલી નોટિસ આજે વારાદારીઓને મળી,13 તારીખથી નોટિસનો અમલ કરવાનો નોટિસમાં ઉલ્લેખ.બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં દારુનું વેચાણ,દાંતા પોલીસ સ્ટેશનની હદમાં જ દારુનુ વેચાણ,દારૂના અડ્ડા પર લોકો મહેફીલ માણતા દેખાયા,ગુજરાતમાં દારુબંધી છતા બેફામ વેચાતો દારુ,વિદેશી દારૂ લેવા માટે લોકોની લાંબી લાઈન લાગી,દારુ ખુલ્લેઆમ વેચાતો હોવાનો વીડિયો વાયરલ,ત્રણ અલગ અલગ મકાન અને દુકાનમાં દારુનુ વેચાણ.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.




  • Follow us on: