લગ્ન સીઝન વચ્ચે સોનાના ભાવમાં ઉછાળો, સોનુ 10 ગ્રામનો ભાવ 85,800ની નવી ટોચે, અમેરિકા ટેરિફ વોરને પગલે ભાવમાં ઉછાળો, છેલ્લા એક મહિનામાં 10 ગ્રામનો ભાવ 7000 વધ્યો, ગુજરાતમાં પણ UCC લાગુ થશે, 3થી 4 સભ્યોની કમિટી, HCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત, 2022માં રાજ્ય સરકારે UCC અંગે કર્યો હતો નિર્ણય, IPS અધિકારી અભય ચૂડાસમાએ આપ્યું રાજીનામું, ઓક્ટોબરમાં વય નિવૃત્ત થાય તે પહેલાં રાજીનામું, 1998 બેચના IPS અધિકારી છે અભય ચુડાસમા, અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Panchmahal news: મોરવા ગ્રામ પંચાયતમાં 5 સભ્યોના રાજીનામા મુદ્દે કાર્યવાહી, સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ










