સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.PM Modi : પડકારોને પડકાર આપવો મારો સ્વભાવ.... IIT ખડગપુરની પ્લેટિનમ જ્યુબલી સમારોહમાં બોલ્યા પીએમ મોદી

2.Mahuva: બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટી મંડળમાં કોળી સમાજના સભ્યની નિમણૂકનો મુદ્દો ગરમાયો; આગેવાનોએ એકજૂથ થઈ ઉઠાવ્યો અવાજ

3.Jamnagar Duplicate Ghee Factory: લો બોલો! આ ઘીમાં ઘી જ નથી, રવાણી ખીજડીયામાં ધમધમતી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ

4.CM યોગી માતાને અંતિમ વિદાય આપતી વખતે ભાવુક થયા, વારંવાર છલકાઈ આવ્યા આંસુ,પંચૂર ગામમાં ગમગીની

5.Ahmedabad: મોટેરામાં 20 વર્ષીય મહિલા કર્મચારી સાથે છેડતી, ઓફિસ માલિક નિર્મલ મહેતા સામે ફરિયાદ

6.Suratમાં મહિધરપુરા પોલીસની કાર્યવાહી: MD ડ્રગ્સ સપ્લાય કરનારા ત્રણ આરોપીની ધરપકડ

7.Botad News: ઝેરી ધુમાડા વચ્ચે ગુંગળાતું ભવિષ્ય! જવાહર નવોદય વિદ્યાલય ખાલીખમ!

8.India-SCO Summit: પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિક સામે PM મોદીની ટકોર; સામ્રાજ્યોએ નકશા બદલ્યા, પણ સંવાદે દુનિયા બદલી નાખી

9.Mahisagar News: સરકારી નોકરીના નામે મોટો ફ્રોડ! 58 યુવક-યુવતીઓ સાથે 11.20 લાખની ઠગાઈ!

10.Ahmedabadનું ગીતામંદિર બસ ટર્મિનલ રામ ભરોસે: બ્લોક-Cની ફાયર NOC 3 મહિનાથી એક્સપાયર!