સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

1. Ahmedabad News: ચાંદખેડામાં ફ્લેટ વેચવાના નામે ACBના DIG સાથે 70 લાખથી વધુની ઠગાઈ

2. Gandhinagar News: આગામી 7 દિવસ ગુજરાત માટે ભારે, વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ

3. Surat News : રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ બિસ્માર રસ્તાઓ સામે સવાલો ઉઠાવ્યા

4. Surat Rain Update: શહેરમાં છેલ્લા 12 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, જિલ્લામાં 11 રસ્તા બંધ કરાયા

5. Surat : ડુપ્લિકેટ સાબુ બનાવતું ગોડાઉન ઝડપાયું, અમરોલીમાંથી 1.81 લાખના નકલી સાબુ સાથે એક ઝડપાયો

6. Palanpur: ચાંદીપુરા વાયરસથી 2 વર્ષની માસુમ બાળકીનું કરુણ મોત, બનાસ મેડિકલમાં સારવાર દરમિયાન તોડ્યો દમ

7. Gandhinagar : સચિવાલયમાં GADનું સરપ્રાઈઝ ચેકિંગ, મોડા આવતા કર્મચારીઓ પર કડક નજર, ગેટ પર જ આઈ-કાર્ડ ચકાસાયા

8. CJP Protest 2026 : રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓની કરાઈ અટકાયત

9. Delhi: સદનમાં નિવેદન, રાજીનામુ અને.. ધરણા પ્રદર્શન દરમિયાન જાણો કોંગ્રેસે શું કરી માગ ?

10. Raja Raghuvanshi Murder Case : સુપ્રીમ કોર્ટે સોનમને સરેન્ડર કરવાની આપી સલાહ, 23 જુલાઇએ કરાશે નિર્ણય