સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

1. Navsari News: બીલીમોરા શહેરમાં 200 ઘર પૂરના પાણીમાં ગરકાવ, 30થી વધુ લોકોનું રેસ્ક્યુ

2. Ahmedabad News: અબુધાબીથી આવેલા મુસાફરો પાસેથી 1.13 કરોડથી વધુની કિંમતનું સોનું ઝડપાયું

3. Surat News: ખાડીપૂરના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા, મેયરે કહ્યું ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સ્થિતિ સર્જાઈ

4. Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલનો રમૂજભર્યો અંદાજ, ‘2047માં અમારામાંથી ઘણા નહીં હોય, પણ હર્ષભાઈ તો હશે જ', Video

5. Monsoon 2026 : દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: રસ્તાઓ બંધ, અંબિકા-કાવેરીમાં ઘોડાપૂર વચ્ચે મહિલા તણાઈ, કાર નદીમાં વહી ગઈ, Video

6. Ankleshwar : MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ: દિલ્હી અને સુરત DRIના દરોડા, 40 લાખનો જથ્થો ઝડપાયો

7. Sonam Wangchukએ કેન્દ્રીય મંત્રી જે.પી નડ્ડા અને જિતેન્દ્ર સિંહને લખ્યો પત્ર, કરી આ માગ

8. Rahul Gandhiએ કહ્યું 'વિદ્યાર્થીઓને સુરક્ષાદળોએ માર માર્યો'

9. Himachal Pradesh Flood: કાંગડાની બોહ ઘાટીમાં અનેક મકાનો ક્ષતિગ્રસ્ત, આકસ્મિક પૂર અને 'ઓરેન્જ અલેર્ટ'ની ચેતવણી

10. CJP Protest: સોનમ વાંગચુક ઉપવાસ તોડે, અભિજીત દિપકેએ કરી અપીલ