સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર  


1. Vadodara: અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોનું એન્જિન અને કેબિન એક થઈ ગયા, ડ્રાઇવરનું મોત  


2. Ahmedabad : ગુજરાતમાં રિક્ષા ભાડામાં ઝીંકાયો તોતિંગ વધારો, સરકારે ભાડા વધારાને આપી સત્તાવાર મંજૂરી 


3. George Kurian: કેન્દ્રીય રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને આપ્યું રાજીનામું, મોદી કેબિનેટમાં ફેરફારની અટકળો તેજ 


4, WhatsApp: કોણ છે કુનાલ શાહ? CREDના ફાઉન્ડર હવે બન્યા WhatsAppના ગ્લોબલ હેડ 


5. પિતા મોટા પ્રોડ્યુસર છતાં હીરોને લાગ્યું ફ્લોપનું લેબલ, જયારે તેની રૂપસુંદરી પત્ની બોલીવુડ પર કરે છે રાજ! 


6. ખેડૂતો માટે ખુશખબર, ખાતરના જથ્થા સાથે 4 જહાજોનું હોર્મુઝ પાર કરી ભારતમાં આગમન 


7. Lucknow Fire બાદ ગુજરાતમાં રિયાલિટી ચેક, ક્યાંક સિંગલ એક્ઝિટ તો ક્યાંક જર્જરિત ઇમારતો વચ્ચે લટકતી તલવાર 


8. Mumbai Rains: મુંબઇમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર, 48 કલાક મહત્વના 


9. Samantha Ruth Prabhuની "મા એન્તી બંગારામ" ફિલ્મ સુપરહિટ, ડાયરેક્ટર નંદિની રેડ્ડીએ અભિનેત્રીની પ્રેગ્નન્સી પર આપ્યું મોટું નિવેદન 


10. Gandhinagar : રાતભર ચાલી હર્ષ સંઘવી અને સિનિયર IPS અધિકારીઓની ગુપ્ત બેઠક, વહેલી સવાર સુધી કયા મોટા એક્શન પ્લાન પર ચર્ચાઓ થઈ?

  • Follow us on: