સુરેન્દ્રનગરના પતરાવાળી ચોક અને વઢવાણના ધોળીપોળમાં આવેલ ખડના ડેલામાં પોલીસે જુગારના દરોડા કર્યા હતા. જેમાં 11 જુગારીયાઓ રોકડા રૂપીયા 15,340 સાથે ઝડપાયા હતા. 

વધુ વાંચો: વર્ષ 2024માં દેશ મહત્ત્વનો સાબિત થવાની જ્યોતિષની આગાહી

વર્ષ 2023 પૂર્ણ થવાને આડે એક જ દિવસ બાકી છે ત્યારે વર્ષ 2024ને વધાવવા માટે ભારત સહિત દુનિયાના અન્ય દેશો થનગની રહ્યા છે ત્યારે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તા.31 ડિસેમ્બર 2023ની સવારે ગુરૂમાર્ગી થઈને ભ્રમણ કરવાનું શરૂ કરશે અને તે 140 દિવસે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. 

વધુ વાંચો: પદ્મશ્રી સુભાષપાલેકર અને જાપાનની સ્ટુડન્ટ બહેનોએ રાણપુરની ભાલ નળકાંઠા ખાદી સંસ્થાની મુલાકાત

રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામધોગ સંસ્થાની પદ્મશ્રી સુભાષ પાલેકર અને જાપાનના સ્ટુડન્ટ બહેનોએ ખાદી સંસ્થાની મુલાકાત લીધી હતી.જાપાનીઝ સ્ટુડન્ટ બહેનોએ વુલન ખાદીની પ્રોડકટ પ્રોસેસ,વણાટ ની પ્રક્રિયા સ્થાનિક કેમ્પસમાં I.M.A તરફ્થી સ્પીનીંગ, વિવિધ પ્રોસેસ રૂબરૂ નિહાળી K.V.I.C દ્વારા ગ્રામ્ય રોજગારીમાં પ્રકતિક વાતાવરણમાં જોઈને પ્રભાવિત થયા હતા.

વધુ વાંચો: ફ્રાન્સનો 'ડોન્કી ફ્લાઇટ' કેસ : એજન્ટોને રૂ. 1.25 કરોડ સુધી ચૂકવાયા હતા

ફ્રાન્સમાં તાજેતરમાં 303 ભારતીય પેસેન્જર સાથેનું નિકારાગુઆ જતું વિમાન અટકાવાતા પ્રકાશમાં આવેલા માનવ તસ્કરીના નેટવર્ક મામલે ગુજરાત પોલીસે માસ્ટરમાઇન્ડ્સને જબ્બે કરવા કમર કસી છે. 

વધુ વાંચો: વૈશ્વિક વસ્તીમાં આ વર્ષે 7.5 કરોડનો વધારો : 1 જાન્યુઆરીએ વિશ્વની વસ્તી 8 અબજને પાર

ગયા વર્ષની સરખામણીમાં વિશ્વની વસ્તીમાં આ વર્ષે 7.5 કરોડનો વધારો થયો છે. જેને કારણે નવા વર્ષે 1 જાન્યુઆરી 2024નાં રોજ વિશ્વની વસ્તી 8 અબજનો આંક વટાવી જશે તેવું યુએસ સેન્સસ બ્યૂરોએ જાહેર કરેલા આંકડાઓ પરથી જાણવા મળે છે. 

વધુ વાંચો: ગુજરાતમાં 17.35 લાખ જેટલા પુરુષો, 1.85 લાખ મહિલાઓ ડ્રગ્સના બંધાણી

ગુજરાતમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો બેરોકટોક કારોબાર થઈ રહ્યો છે, રાષ્ટ્રીય સર્વેના આંકડા અનુસાર રાજ્યમાં 17.35 લાખ જેટલા પુરુષો અને 1.85 લાખ મહિલાઓ ડ્રગ્સના બંધાણી છે. 

વધુ વાંચો: રાજ્યમાં હૃદયરોગના 71 હજાર, અકસ્માતના 1.55 લાખ કોલ

ગુજરાતમાં કેલેન્ડર વર્ષ 2023માં 28મી ડિસેમ્બર સુધીમાં માર્ગ અકસ્માતના 1.55 લાખ, શ્વાસ લેવા સંબંધિત બીમારીના 92,286 તેમજ હૃદય રોગ સંબંધિત 71,691 સહિત વિવિધ ઈમરજન્સીના 13.57 લાખ કોલ્સ 108 એમ્બ્યુલન્સને મળ્યા છે, આ તમામ કિસ્સામાં દર્દીઓને તાબડતોબ હોસ્પિટલે ખસેડાયા હતા. 

વધુ વાંચો:  RBIમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપતો મેલ વડોદરાની ચશ્માની દુકાનથી થયાનો ઘટસ્ફોટ

મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની બિલ્ડિંગ સહિત 11 સ્થળે સિરીયલ બોમ્બ બ્લાસ્ટ કરવા અંગે તા.26મી ડિસેમ્બરે સવારે 10-50 વાગે આર.બી.આઈ.ને મળેલો ઈ મેઈલ અર્શીલ ટોપાલે વડોદરા શહેરના મેમણ જમાતખાના બિલ્ડિંગમાં આવેલી ચશ્માની દુકાનના વાઈફાઈના ઉપયોગથી મોકલાયો હોવાની વિગતો મુંબઈ પોલીસની તપાસમાં સપાટી ઉપર આવી છે. 

વધુ વાંચો: નેશનલ ગેમ્સમાં 25 ખેલાડી ડોપિંગમાં ફસાયા, મોટાભાગના મેડલ વિજેતા સામેલ

વર્ષના અંતે 2023નું સૌથી મોટું ડોપિંગ કૌભાંડ સામે આવ્યું છે. ગોવામાં 25 ઓક્ટોબરથી 9 નવેમ્બર દરમિયાન યોજાયેલી નેશનલ ગેમ્સમાં રેકોર્ડ 25 ખેલાડીઓ ડોપિંગમાં ફસાયા છે.

વધુ વાંચો: બ્રિટન : ક્લિનિકલી ડેડ જાહેર થયેલી મહિલા 40 મિનિટ પછી જીવતી થઈ

એક બ્રિટિશ મહિલાએ મૃત્યુ પછીના પોતાના અનુભવોને શેર કર્યા છે. કીર્સ્ટી બોર્ટોફ્ટનામની ત્રણ બાળકોની માતા એર રાતે પતિ સ્ટુ સાથે બેઠી હતી. સોફા પર બેઠા બેઠા જ કીર્સ્ટી બોર્ટોફ્ટ અચાનક કોમામાં સરી પડી. 

  • Follow us on: