આજે, 57 બેઠકો પર મતદાન સાથે, 19 એપ્રિલથી શરૂ થયેલી મેરેથોન મતદાન પ્રક્રિયાનો અંત આવશે. આંધ્રપ્રદેશ વિધાનસભા સહિત 543 લોકસભા બેઠકો માટે મતોની ગણતરી 4 જૂને થશે, જ્યારે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીની મત ગણતરી 2 જૂને થશે તેમજ રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળી તથા ફાયર NOC, BU ના ધરાવતા એકમો પર AMCની તવાહી આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.






  • Follow us on: