સુરત RTOમાં નવી સિરીઝ ખુલશે.મોટર કાર માટે નવી JT સીરીઝ ખુલશે, 10થી 13 જાન્યુઆરીએ નવી સીરીઝ ખુલશે, ગોલ્ડન અને સિલ્વર નંબરોની હરાજી થશે, 8થી 10 જાન્યુઆરીએ હરાજીનું રજિસ્ટ્રેશન થશે, વાહનમાલિકોએ વાહનોનું રજિસ્ટ્રેશન કરાવું પડશે, RTOની વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે. અમદાવાદમાં આજથી ફ્લાવર શોનો પ્રારંભ, CMના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મુકવામાં આવશે, આજથી 22 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શો,ગયા વર્ષે 20 લાખથી વધુ લોકોએ લીધી હતી મુલાકાત,ગયા વર્ષે ફ્લાવર વેલીનો ગિનિસ બુકમાં રેકોર્ડ,આ વર્ષે ફ્લાવર શો 6 ભાગમાં વહેચાયો છે,PMએ ફ્લાવર શોમાં સૂચવેલા સુજાવ મુજબ તૈયાર,QR કોડ સ્કેન કરીને ફૂલની વિશેષતા જાણી શકાશે,મુલાકાતીઓનો પ્રવાહ વધે તો તારીખ લંબાઈ શકે છે.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.




  • Follow us on: